શું તમે પણ અમેરિકા ના વિઝા મેળવવા માંગો છો ? તો કરો આ કંપનીઓમાં નોકરી તરત મળી જશે વિઝા 19

જો તમે પણ અમેરિકા જેવા વિકસિત દેશમાં નોકરી મેળવવા માટેનું સપનું જોઈ રહ્યા છો અને તમને વિઝા નથી મળી રહ્યા તો આ ૯ ઉચ્ચ કંપનીઓ તમને ત્યાંના H-1B વિઝા અપાવી શકે છે. જણાવી દઈએ કે યુ.એસ.માં નોકરીઓ માટે ત્યાના ઘણા સરકારી વિભાગોની મંજૂરી લેવી પડે છે. યુ.એસ. ના શ્રમ વિભાગમાં કામ કરવાની પરવાનગી મેળવવા માટે ઘણી મુશ્કેલીઓ ઝેલવી પડે  છે. એવામાં યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ લેબરએ એવી કંપનીઓની સૂચિ બહાર પાડી છે જ્યાંના કર્મચારીઓ સૌથી વધુ વિઝા ધરાવે છે.

એપ્પલ એક વૈશ્વિક કંપની છે જેનો કારોબાર પૂરી દુનિયા માં ફેલાયેલો છે. ઘણા બધા ભારતીય લોકો પણ ત્યાં કામ કરે છે જેના માટે તેને H-1B ની જરૂરત પડે છે અને કંપની ની મદદ થી તેને તે સરળતા થી મળી જાય છે.

ટીસીએસ એ એક ભારતીય સોફ્ટવેર કંપની છે જેનો વ્યવસાય અમેરિકાથી લઈ ખાડીના દેશો સુધી પથરાયેલો છે. આવી પરિસ્થિતિમાં, ટીસીએસ કંપની તેના કર્મચારીઓને યુ.એસ. ની મુલાકાત લઈને વિઝા આપે છે.

ભારતીય સોફ્ટવેર કંપની વિપ્રો પણ તેના કર્મચારીઓને વિદેશમાં તેમના વ્યવસાય માટે યુએસ વિઝા અપાવે છે.

ઈન્ફોસીસ એ ભારતની અગ્રણી સોફ્ટવેર કંપની છે, જેનો વ્યવસાય સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. અમેરિકામાં તેના ગ્રાહકોને સેવા આપવા માટે, ઇન્ફોસીસે ત્યાં કામ કરવા માટે ઘણા એન્જિનિયર્સ મોકલ્યા અને પોતે પણ વિઝા આપવાની વ્યવસ્થા કરે છે.

કાંગનીજેંટ ટેક્નોલોજી એ પણ વૈશ્વિક અમેરિકન કંપની છે જેની ભારતમાં ઘણી શાખાઓ પણ છે. આ કંપની માં ઘણા ભારતીય કામ કરે છે અને તેના માટે વિઝાની વ્યવસ્થા પણ આસાની થી કરી આપે છે.

એમેઝોનનો વ્યવસાય અમેરિકાથી લઈ ભારત અને અન્ય ઘણા દેશોમાં ફેલાયેલો છે. એવામાં એમેઝોન તેના કર્મચારીઓને યુએસ વિઝા મેળવવા માટે મદદ કરે છે.

કવાલકોમ એક બહુરાષ્ટ્રીય અમેરિકન કંપની છે જે સંદેશાવ્યવહાર કરવા માટેનો સામાન બનાવે છે. આ કંપની પણ તેના કર્મચારીઓને વિઝા મેળવવા માટે મદદ કરે છે.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ 
ખાસ નોંધ : આ લેખ ઉંડાન નેટવર્ક ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.
આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here