લીંબુ ને શરીર માટે ખુબજ ફાયદા કારક મનાય છે. લીંબુ ની મદદ થી આપણે શરીર ના ઘણા બધા રોગ થી  છુટકારો મેળવી શકીયે છે. જેવી રીતે લીંબુ નો રસ પીવાથી શરીર ને ઘણા બધા ફાયદા મળે છે. તેવીજ રીતે રાત્રે સુતી વખતે લીંબુ ના કટકા કરી અને  બાજુ માં રાખવાથી પણ આપણા શરીર ને ઘણાબધા ફાયદાઓ થાય છે.

જે લોકો ખુબજ ડીપ્રેશનમાં માં રેહતા હોય છે તે લોકો માટે લીંબુ  ખુબજ ફાયદા કારક હોય છે. જે લોકો ને ડીપ્રેશન ની બીમારી હોય તે લોકો રાત્રે સુતી વખતે તેના બેડ ની  નજીક એક લીંબુ નો કટકો રાખી દો. લીંબુ નો  કટકો રાખવાથી તમને ડીપ્રેશન ના કારણે થતી ઘબરાહટ દુર થઇ જશે અને તમને અનિંદ્રા  જેવી સમસ્યા થી પણ રાહત મળશે. લીંબુ ની સુગંધ આપણા શરીર ને ખુબજ શાંતિ પોહ્ચાડે છે. એટલા માટે લીંબુ નો કટકો બાજુ માં રાખવાથી અનિંદ્રા જેવી સમસ્યા દુર થઇ જાય છે. અને તમને લોકો ને ડીપ્રેશન થી પણ ખુબજ રાહત મળશે.

શરદી થી મુક્તિ મેળવવા માટે લીંબુ ખુબજ ઉપયોગી છે. શરદી હોવાથી લગભગ બધાજ લોકો નું નાક બંધ થઇ જતું હોય છે. જો તમારું નાક બંધ થઇ જાય તો એક લીંબુ નો કટકો બાજુ માં રાખો. લીંબુ ની સુગંધ થી તમારું નાક તરત જ ખુલી જશે. અને તમને શરદી ની સમસ્યા થી મુક્તિ મળી જશે. લીંબુ ની સુગંધ ખુબજ અસરકારક હોય છે અને આની સુગંધ થી નાના નાના જીવજંતુ, માખી, અને મચ્છર જેવા જીવાણું આપણા થી દુર રહે છે.

જો તમારા ઘર ની અંદર માખી, મચ્છર, મકોડા જેવા નાના નાના જીવજંતુઓ છે. તો તમારા ઘરના બધાજ ખૂણા માં નાના નાના લીંબુ ના કટકા રાખી દો. લીંબુ ના રસ ની સુગંધ થી બધાજ જીવજંતુ ઘરમાંથી નીકળી જાય છે. જે લોકો ને શ્વાસ ની બીમારી હોય તે લોકો માટે લીંબુ નો રસ ખુબજ ચમત્કારી છે. જે લોકો ને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય તે લોકો ને તેની પાસે લીંબુ ના કટકા રાખવા જોઈએ. જેના થી તે લોકો સરખી રીતે શ્વાસ લય શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here