આજ કાલ લોકો ઘણી બધી બીમારીઓ થી પરેશાન રહેતા હોય છે. નાની ઉમરમાં પણ લોકો ને ઘણી બધી સામાન્ય બીમારીઓ થઇ જતી હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે લોકો ને બહાર જમવાની ટેવ પડી ગઈ છે. બહાર નું ફાસ્ટ ફૂડ ખાઈ ખાઈ અને લોકો તેના પેટ ને બગાડે છે. કારણકે  આ બધા ફાસ્ટફૂડ નું સેવન કરવાથી પેટ તો ભરાઈ જાય છે પણ શરીર ને જોઈતા હોય તેવા પોષક તત્વો મળી શકતા નથી જેના લીધે ખુબ જ મોટી મુશ્કેલીઓ અને બીમારીઓ નો સામનો આપણે કરવો પડે છે.

આ બધા ફાસ્ટ ફૂડ નું સેવન કરવાથી આપણા શરીરમાં ગેસ અને કબજિયાત જેવી બીમારીઓ થઇ જાય છે. એક રીસર્ચ અનુસાર જાણવા મળ્યું હતું કે આજ કાલ જે પણ બીમારીઓ અને તકલીફો નો લોકો સામનો કરી રહ્યા છે  તેનું મુખ્ય કારણ એ છે કે સવાર માં પેટ બરાબર સાફ ન હતું થતું.  પેટ સાફ બરાબર ન થવા ને લીધે ઘણી બધી તકલીફ થાય છે. શરીરમાં ગેસ અને કબજિયાત ની તકલીફ પણ તેના લીધે જ થાય છે.

ઘણા બધા લોકો ને આ તકલીફ હશે કે એમનું પેટ બરાબર સાફ નથી થતું આ પ્રોબ્લેમ નું સમાધાન કરવા માટે આજે અમે તમારા માટે એક્યુપ્રેશર ની એક વિધિ લઇ અને આવ્યા છીએ આ ટ્રીક દ્વારા તમારું પેટ બરાબર રીતે સાફ થઇ જશે. આ વિધિ દ્વારા તમારા શરીર માં રહેલી કોઈ પણ બીમારી થી તમે સરળતા થી મુક્તિ મેળવી શકશો. આ માટે તમારે એક અંગ દબાવવાનું રહેશે.

આ ઈલાજ માટે તમારે તમારા કોણીના ઉપર ના ભાગ ને જલ્દી જલ્દી 10 થી   15 વાર દબાવવાનો રહેશે. જયારે તમે આ પોઈન્ટ બે દબાવસો ત્યારે તમને થોડો થોડો દુખાવો થશે. પણ આ દુખાવો તમે સહન કરી શકશો. આ વિધિ દ્વારા તમારું પેટ બરાબર સાફ થઇ જશે તમારું પાચન મજબુત બનશે માટે જે ખોરાક તમે રેગ્યુલર ખાઓ છો તે સરળતા થી પચી જશે. આપણું ભોજન બરાબર રીતે પછી જાય એટલે આપણને ગેસ અને કબજિયાત જેવી બીમારીઓ થી મુક્તી  મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here