આપણા આ પૃથ્વિ લોક મા કેટલાય એવા માનવીઓ છે કે જે ભગવાન શિવ શંભુ ને ખુબ જ ભજતા હોય છે તથા તેમના આશરે રહેતા હોય છે. તેના થી પ્રભુ શિવ પ્રસન્ન હોય છે. આવા વ્યક્તિ ના તમામ દુઃખો નો નાશ કરે છે ભગવાન શંભુ. અમુક જ એવા માનવીઓ હોય જે પ્રભુ શિવ સમીપે ન આવે. ભગવાન શંકર ની મહેરબાની જે માનવી પર થાય તેના તમામ કષ્ટો તથા તકલીફો નો અંત આવે છે.

આજ ના આ લેખ દ્વારા આપની સમક્ષ કેટલાક એવા માનવીઓ વિશે માહિતી આપીશુ કે જેના પર પ્રભુ શંકર ની કૃપાદ્રષ્ટી સદાય રહે છે અને તે વ્યક્તિઓ ને ભગવાન શંકર ના મોટા આસ્થાળુઓ ગણવા મા આવે છે. આ લોકો સાથે દુશ્મનાવટ ક્યારેય ન કરવી. તો ચાલો જાણીએ.

A અક્ષર થી નામ ધરાવતા લોકો :

A અક્ષર થી શરૂ થતા નામ વાળા લોકો ભગવાન શંકર ની ખુબ જ નિકટ હોય છે. ભગવાન શંકર આ વ્યક્તિ ને દુષ્ટ શક્તિઓ થી રક્ષણ આપે છે. આ અક્ષર થી શરૂ થતા લોકો ના જીવન મા ભગવાન શંકર કોઈ સંકટ આવવા દેતા નથી. ભગવાન શિવ તેની દરેક સ્થિતિ મા સાથે રહે છે.

B અક્ષર થી નામ ધરાવતા લોકો :

B અક્ષર થી શરૂ થતા નામ વાળા લોકો ભગવાન શંકર ની ખુબ જ નિકટ હોય છે. આ લોકો ની ભગવાન શંભુ તમામ પરિસ્થિતિ મા સહાયતા કરે છે તથા જો આ અક્ષર થી શરૂ થતા નામ વાળા લોકો સાથે કોઇપણ વ્યક્તિ દુશ્મનાવટ વહોરી લે છે તો ભગવાન શંકર નો કોપ સહન કરવો પડે છે.

J અક્ષર થી નામ ધરાવતા લોકો :

J અક્ષર થી શરૂ થતા નામ વાળા લોકો ભગવાન શંકર ની ખુબ જ નિકટ હોય છે. આ માનવી ને ભગવાન શંકર પ્રત્યે અતુટ શ્રધ્ધા ધરાવતા હોય છે. આ અક્ષર થી શરૂ થનારા લોકો ના તમામ કષ્ટો ને તે હરી લે છે. ભગવાન શંકર તેમને કોઈ પણ જાત ની હાનિ થવા દેતા નથી.

P અક્ષર થી નામ ધરાવતા લોકો :

આ અક્ષર થી શરૂ થતા નામ વાળા લોકો થી ભગવાન ભોળાનાથ કાયમ ખુશ રહે છે. તમામ પ્રકાર ની મુસિબત તથા સંકટો મા થી ભગવાન ભોળાનાથ તેઓ ને ઉગારે છે.

S અક્ષર થી નામ ધરાવતા લોકો :

આ અક્ષર થી શરૂ થતા નામ વાળા લોકો દિલ ના ચોખ્ખા હોય છે. આ લોકો સાથે ભગવાન શંકર સદાય ને માટે હોય છે. છે. આને લીધે લોકો એકોઈ દીવસ તકલીફ નો સામનો નથી કરવો પડતો. ભગવાન શંકર આ લોકો ની તમામ પ્રકારે મદદ કરે છે.

V અક્ષર થી નામ ધરાવતા લોકો :

આ અક્ષર થી શરૂ થતા નામ વાળા લોકો થી ભગવાન ભોળાનાથ કાયમ ખુશ રહે છે. જો આ અક્ષર થી શરૂ થતા નામ ધરાવતી સાથે કોઈ દુશ્મનાવટ કરે તો ભગવાન શંકર ના ક્રોધ નો સામનો કરવો પડે છે. આ લોકો ભગવાન શંકર ની સમીપ હોવા ને લીધે તેને કોઈ પણ પ્રકાર ની હાનિ થવા દેતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here