પૈસા ની મહત્વ આપણા દરેક ના જીવનમાં ખુબ જ હોય છે આપણા ભારત ની નોટ માં અલગ અલગ નોટ માં અલગ અલગ જગ્યાઓ ના ફોટો હોય છે આજે અમે તમને એ વિષે જણાવીશું.

આ ફોટો 200 ની નવી નોટ નો છે, આ જગ્યા નો ફોટો તમે નોટ માં જોયો હશે આ છે તેની સાચી જગ્યા જે આપણી 200 ની નોટ માં છપાયેલ છે.

આપણી જૂની 500 ની નોટ માં જે ફોટો છપાયેલ છે તેની સાચી જગ્યા નો ફોટો આ છે. આ જગ્યા નો ફોટો પાડી અને  નોટ માં છપાવવામાં આવ્યો છે.

આ બાદ નવી 10 ની નોટ માં જે ફોટો છે તે છે ભારત ના ઓડીસા રાજ્યમાં આવેલા કોર્ણાક મંદિરનો. આ સૂર્ય મંદિર છે. આ મંદિર ની નિર્માણ ભગવાન કૃષ્ણ ના છોકરા સાંબ એ કરાવ્યુ હતો.

50 રૂપિયા ની જૂની નોટ માં આપણા સાંસદ ની ફોટો રાખવામાં આવી છે.

20 રૂપિયા ની જૂની નોટ ઉપર અંદમાન નિકોબાર ટાપુ ની તસ્વીર છે.

100 જુની નોટ માં આપણા પર્વત નો એક અદભુત નજારો લેવામાં આવ્યો છે.

આ પણ 100 ની નોટ નો જ ફોટો છે જેનો સાઈડ વ્યુ આ રીતે દેખાય છે.

500ની નવી નોટ માં લાલ કિલ્લા નો ફોટો છે. આ નોટ હવે તો લગભગ બધા એ જોઈ જ હશે

50 નવી નોટ માં હાથી ના રથ નો ફોટો રાખવામાં આવ્યો છે. આ નોટ પણ દરેક એ જોઈ હશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here