તહેવારોની સીઝન હવે આવશે. બધા લોકો ખુબ જ આતુરતા પૂર્વક તહેવારો ની રાહ જોઈ રહ્યા જ હશે.આ સમય ની રાહ બધા ખુબ જ આતુરતા પૂર્વક જોતા હોય છે. એક તો ઉનાળો ખતમ થશે અને બધા ના મનગમતા તહેવાર પણ આવશે. પણ એક છે કે સ્કુલ અને કોલેજ ચાલુ થઇ ગયા છે તો તહેવારની રજા પ્રમાણે તમારે વિકેન્ડ પ્લાન જરૂર બનાવવા જ હશે તો આવો તમને જણાવી દઈએ કે તમારા મનગમતા તહેવારો ક્યાં વાર અને કઈ તારીખે આવશે.

પછી 24/8/2019 ના દિવસે જન્માષ્ટમી છે. તે દિવશે શનિવાર છે. તે પછી 1/9/2019 ના દિવસે છે કેવડા ત્રીજ. તે દિવસે છે રવિવાર. 2/9/2019 ના દિવસે છે ગણેશ ચતુર્થી. ૩/9/2019 ના દિવસે આવશે સાંબા પાંચમ. આ બધા તહેવારો પછી આવશે નવરાત્રી તે છે 29/9/2019 ના દિવસે. ત્યારે પણ રવિવાર છે. આ પછી 8/10/2019 એ છે દસેરા જે મંગળવારે છે. 13/10/2019 ના દિવસે છે શરદ પૂનમ. ત્યારે છે રવિવાર.

આ પછી 25/10/2019 ના દિવસે વાઘબારસ અને ધન તેરસ સાથે છે. તે દિવશે છે.શુક્રવાર. આં પછી 26/10/2019 ના દિવસે છે કાળી ચૌદસ. 27/10/2019 ના દિવસે છે દિવાળી. 28/10/2019 ના દિવસે નવું વર્ષ અને 29/10/2019 ના દિવસે છે ભાઈ બીજ. આ ઉપરાંત 1/11/2019 ના દિવસે આવશે લાભ પાંચમ ત્યારે છે શુક્રવાર અને 12/11/2019 ના દિવસે છે દેવ દિવાળી ત્યારે છે મંગળ વાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here