દુનિયામાં દરેક લોકોસૌનદાર લાગવા માંગે છે. આં માટે તેઓ ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ વાપરતા હોય છે.  પણ આ બ્યુટી પ્રોડક્ટ વધુ ફાયદાકારક સાબિત નથી  આ બ્યુટી પ્રોડક્ટ થોડા સમય માટે ફાયદાકારક સાબિત થાય છે અને પછી લાંબા ગાળે તે નુકશાન કરે છે. આ શિવાય તમે તમારી ત્વચા ને નિખારવા માટે અમુક ઘર ગથ્થુ ઉપાય કરી શકો છો જેના દ્વારા તમને નુકશાન નહિ પણ ફાયદો થશે.

એવામાં આજે અમે તમને એક ઘરેલું નુસખા વિષે જણાવીશું. આ પેક તમે ઘરે જ બનાવી શકો છો. આ ને બનાવવા માટે નો બધો જ સમાન તમને ઘરે તમારા રસોડા માં જ મળી જશે. અને આ પેક નો ઉપયોગ તમે રોજ કરી શકો છો. આ પેક બનાવવા માટે તમારે ફક્ત ૨ વસ્તુ ની જ જરૂર પડશે. અને આ બનાવવા માટે તમારે વધુ ઝંઝટ કરવાની જરૂર નથી.

આ પેક બનાવવા માટે તમારે જોઈશે એક ચમચી વેશણ અને એક ચમચી દહીં.  હવે એક બાઉલ લઇ અને તેમાં એક ચમચી દહીં અને એક ચમચી વેસણ લઇ ને મિક્ષ કરી નાખો. વેસણ મોઢા માં લગાવવાથી તે તમારી સ્કીન ને ગોરી બનાવી દે છે અને દહીં તમારી સ્કીન માં રહેલ કાળા ડાઘા ને દુર કરશે. અને દહીં ના બીજા ઘણા ફાયદા વિષે તમે જાણતા જ હશો.

સવારે મોઢું ધોતા પહેલા આ પેક ને તમારા મોઢા પર લગાવી દો અને પછી થોડી વાર રઈ ને પછી મોઢું ધોઈલો. આ પેક જયારે તમે પાણી વડે સાફ કરતા હોય ત્યારે થોડી વાર પેક થી મોઢા ઉપર મસાજ કરવું. આ પેક તમે રાતે પણ લગાવી શકો છો અને પછી થોડી વાર રઈ અને ધોઈ શકો છો.

તમેં સવારે પણ ફેસવોશ ની જગ્યા એ આ પેક દ્વારા મોઢું ધોઈ શકો છો. આ પેક તમારા માટે ખુબ જ ફાયદાકારક છે.  આ લગાવવાથી તમારી સ્કીન થોડા સમય માં જ એકદમ નીખરી જશે. અને તેમ રહેલા દાગ પણ નીકળી જશે. રોજ આ પેકનો ઉપયોગ કરો થોડા દિવસ મજ તમને ખુબ જ ફરક દેખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here