મિત્રો દરેકના મનમાં એક પ્રશ્ન હોય છે કે દુનિયાનો અંત ક્યારે થશે? ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે આ દરેક ધર્મના ધાર્મિક ગ્રંથ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયાનો સર્વનાશ ક્યારે થશે. હિન્દુ ધર્મ નો પવિત્ર ગ્રંથ ગીતામાં પણ આ વિશે ઘણી બધી વાતો લખવામાં આવી છે. ભગવાન વિષ્ણુ દ્વારા આ સંસારને ચલાવવામાં આવે છે. મહાભારત ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું હતું કે કળિયુગના અંત ક્યારે થશે. જે અનુસાર દુનિયાના અંત નુ કારણ એક સ્ત્રી હશે. તો ચાલો જાણીએ ક્યા કારણોસર થશે દુનિયાનો અંત.

જ્યારે સ્ત્રીઓમાં આવશે આ પરિર્વતન ત્યારે થશે કળિયુગનો અંત

સંસારને રાહ બતાવનાર ભગવાન શ્રી વિષ્ણુ ને જણાવ્યું હતું ફરી દાંત ની શરૂઆત સૌ પ્રથમ સ્ત્રી ના વાળ થી થશે, આજે જે સ્ત્રીઓ પોતાના વાળને કારણે શૃંગાર કરે છે, પણ સમય આવતા બધી મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે.

એક સમય આવશે કે જ્યારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે, ભલે પછી એ પુરૂષ હોય કે સ્ત્રી હોય. જ્યારે આ ચાલુ થશે ત્યારે કળિયુગ ની શરૂઆત થઈ ગઈ છે એવું સમજી લેવું. આ દરમિયાન દરેક લોકો પોતાના પ્રાકૃતિક રંગ ને રંગવાનું શરૂ કરી દેશે. કોઈના વાળ કાળા અને લાંબા જોવા નહીં મળે.

ભગવાન શ્રીકૃષ્ણના જણાવ્યાનુસાર જ્યારે એક દીકરો પોતાના પિતા પર હાથ ઉઠાવશે ત્યારથી સમજી લેવું કે કળીયુગ પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે. આ કર્યું દરેક ઘરમાં મોટા મોટા કજિયાકંકાસ કરાવશે. ભાઈ ભાઈ અને પરિવાર વચ્ચે સંબંધમાં તિરાડ પડશે.

કળિયુગ દરમિયાન કોઈ વ્યક્તિ એકબીજાને સાચું નહિ બોલે. પતિ પત્ની સાથે જૂથ બોલશે અને પતિ-પત્ની સાથે જૂઠું બોલશે. બાળકો માબાપ થી સત્ય સુપાવશે. દરેક જગ્યાએ કળિયુગમાં અસત્ય જોવા મળશે.

કળિયુગ ની અંદર કોઈ છોકરીઓ સુરક્ષિત જોવા નહીં મળે. દરેક સ્ત્રી પોતાના ઘરમાં જ શોષણ થવા લાગશે. પોતાના ઘરમાં જ લોકો એની સાથે વ્યભિચાર કરશે, અને બાપ, દીકરી, ભાઈ, બહેન કોઈ સંબંધ વ્યવસ્થિત નહીં રહેશે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે એક સમય એવો આવશે કે જ્યારે લગ્ન એક સમાધાન બનીને રહી જશે. કોઈ પત્ની પોતાના પતિ ની ઈજ્જત નહીં કરે, અને પતિ પોતાના પત્નીની પણ ઈજ્જત નહીં કરે. લગ્ન જેવો એક પવિત્ર બંધન અપવિત્ર માં બદલાઈ જશે. કોઈનું પણ લગ્નજીવન વ્યવસ્થિત ચાલશે નહીં.

આપણે સૌ જાણીએ છીએ કે સભ્યો દરમિયાન લોકો વર્ષો સુધી જીવિત રહેતા, પરંતુ કલિયુગની શરૂઆત થતાં જ ધીમે-ધીમે લોકોનું આયુષ્ય ઘટવા લાગશે. એક સમય એવો આવશે કે જ્યારે લોકો ફક્ત વીસ કે ત્રીસ વર્ષની ઉંમરમાં જ મૃત્યુ પામશે. મૃત્યુનું કારણ અસંખ્ય રોગો અને પીડા હશે.

હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર કળિયુગ ની અંદર અપ્રામાણિકતા ની બોલબાલા જોવા મળશે. વ્યક્તિ પૈસા કમાવવા માટે એકબીજાને ઠગશે. પૈસા માટે એક વ્યક્તિ બીજા વ્યક્તિનું ખુન કરી નાખશે, આવું થાય ત્યારે સમજી લેવું કે ઘોર કળિયુગ ચાલુ થઇ ગયો છે.

આ ઉપરાંત જ્યારે પણ કળિયુગ પોતાની ચરમસીમાએ પહોંચી જશે ત્યારે કાયદા કે કાનૂની કોઇ વ્યવસ્થા જોવા મળશે નહીં. કોઈ વ્યક્તિ કોઈ નથી ગભરાશો નહીં. દરેક વ્યક્તિ પોતાનું ધાર્યું કરશે. પૈસા કમાવવા માટે વ્યક્તિ કોઈપણ ક્યાં સુધી જઈ શકે છે.

કળિયુગ દરમ્યાન દુનિયામાં ચારેબાજુ દુકાળને ભૂખમરો જોવા લાગશે. લોકો પોતાના તરસ અને ભૂખ થી મળવા લાગશે. ભૂખ મીટાવવા માટે લોકો એકબીજાને ખાવાનું ચાલુ કરી દેશે.

ભગવાન શ્રી વિષ્ણુ જણાવ્યાનુસાર જ્યારે કોઈ સાત વર્ષની છોકરી બાળકને જન્મ આપે ત્યારે સમજી લેજો કે ઘોર કળિયુગ ચાલુ થઈ ગયું છે. આવું થતા જ થોડા સમય બાદ આ યુગનો અંત નિશ્ચિત છે.

ભગવાન વિષ્ણુ ના જણાવ્યા અનુસાર જ્યારે પણ કળિયુગમાં ત્રાહિમામ થવા લાગશે ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશે એક થઈને કળિયુગનો અંત કરી દેશે. જે લોકોએ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું તે ખુદ હા સૃષ્ટિનો નાશ કરશે.

ભગવાન વિષ્ણુ ના જણાવ્યા અનુસાર લોકો પાણી માટે તડપવા લાગશે, પાણી જ તેના મોતનું કારણ બનશે. ત્યારબાદ અગ્નિ અને ત્યારબાદ વાયુથી પૃથ્વીનો અંત થઈ જશે. કળિયુગનો અને ત્યારબાદ પૃથ્વીના સર્જનહાર એક નવા યુગની શરૂઆત કરશે એ જ માત્ર સત્ય અને સત્ય જ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here