શાસ્ત્રોમાં અમુક એવા નિયમો વિષે જણાવ્યુ છે જેનું પાલન કરવાથી ભગવાન તમારા ઉપર પ્રશન્ન થશે. સાથે અમુક એવા નિયમો પણ છે જે ભગવાન ને પ્રશન્ન થવા માટે વિવશ કરી લે છે. આજે અમે તમને એક કથા વિષે જણાવીશું. આ વાત એ દિવસ ની છે. જયારે યુધીષ્ઠીર ઇન્દ્ર્પસ્થ માં રાજ કરતા હતા. ત્યાં તેઓ ખુબ  જ સેવા કરતા પ્રજા ની સારું સાશન કરતા.  અને દાન પૂર્ણ પણ કરતા તેના લીધે દુર દુર સુધી એમનું નામ થયું. આ વાત પાર એમના ભાઈઓ ને અભિમાન આવ્યું.

કહેવાય છે ભગવાન ને એમના ભક્તો નું અભિમાન જરા પણ પસંદ નથી. ભગવાન કૃષ્ણ એક વાર ત્યાં ગયા. એવામાં ભીમ અને અર્જુન એમના ભાઈ ના ખુબ જ વખાણ કરવા લાગ્યા કે તેઓ ખુબ જ દાની છે. અ વચ્ચે ભગવાન એ તમને વચ્ચે ટોક્યા અને કહ્યું કે તેઓ એ કર્ણ જેવો દાનવીર નથી જોયો. પાંડવો ને આ વાત ન ગમી તેઓ એ પૂછ્યું કે ઈ કઈ રીતે?  ત્યારે ભગવાન એ તેને કહ્યું સમય આવશે ત્યારે જણાવીશ.

એક વાર એક ઋષિ  તપસ્યા  કરતા હતા.  એવા માં ચોમાસું આવ્યું અને સુકી લાકડી ખતમ થઇ ગઈ માટે તેઓ યુધીષ્ઠીર પસે ગયા અને કહ્યું કે મને સુકી ચંદન ની લાકડીઓ આપો. યુધીષ્ઠીર એ રાજ્યમાં જોવડાવ્યું પણ ત્યાં પણ સુકી લાકડી મળી નહિ. ટેઈ ખુબ નીસ્રસ થયા એવામાં ભગવાન કૃષ્ણ એ તમને કહ્યું કે હું તમને એક વ્યક્તિ વિષે જણાવીશ એમની પાસે થી તમને લાકડીઓ મળશે. ભગવાન એ તને કર્ણ નું નામ આપ્યું અને અર્જુન ને કહ્યું કે તે ઋષિ સાથે વેશ બદલી ને જાઓ.

તેઓ ત્યાં ગયા અને કર્ણ પાસે લાકડીઓ ની માગ કરી તેને રાજ્ય માં જોયું પણ ત્યાં ઓઅન તેઓ ને સુકી લાકડી ન મળી આ જોઈ અને અર્જુન એમની સામે જોતો હતો ત્યાં તો કર્ણ એ એમના ઘર માં રહેલા બારી દરવાજાઓ માં થી લાકડા કાપી અને એમને આપ્યા. આ જોઈ ને બધા દંગ રહી ગયા અને તે ઋષિ ખુશ થઇ ગયા. આ પછી ભગવાન એ કહ્યું કે સારી સ્થિતિ માં દરેક દાન કરે પણ વિષમ પરિસ્થિતિ માં દાન કરે તે સાચો દાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here