દરેક વ્યક્તિના જીવનમાં જ્યોતિષ શાસ્ત્ર નું મહત્વ હોય છે. આ શિવાય હોય છે સમુદ્ર શાસ્ત્ર તેની અંદર વ્યક્તિના શરીરમાં રહેલા તલ ના આધારે પણ વુંય્ક્તી વિષે અમુક પ્રકારના અનુમાન લગાવવાની માન્યતા વિષે વાત કરી છે. તેની અંદર સ્ત્રી અને પુરુષ બને ને જો એક જ જગ્યા એ તલ હોય તો તેનો મતલબ પણ અલગ અલગ થઇ શકે છે. કોઈ પણ પુરુષ અને સ્ત્રીને એક ચોક્કસ જગ્યા એ તલ હોય તો પણ એમને ફળ અલગ અલગ મળતું હોય છે. આવો જાણીએ અલગ અલગ અંગ ઉપર તલ હોવાથી ક્યાં ક્યાં ફળ મળે છે.

તમને જણાવી દઈએ કે કપાળ ના મધ્ય ભાગ માં તલ હોય તો તે નિર્મણ પ્રેમની નિશાની માનવામાં આવે છે. તે રીતે જો કપાળ માં જમણી બાજુ તાલ હોય તો તે જણાવે છે કે વ્યક્તિ કોઈ એક વિષયમાં નીપુણતા પ્રાપ્ત કરશે. પણ જો સાબી બાજુ એ તાલ હોય તો તે ખોટા ખર્ચા નું પ્રતિક છે આવા વ્યક્તિઓ ખોટા ખર્ચા વધુ કરે છે. સાથે જમણી બાજુ ટુ તાલ એવું સૂચવે જે કે વ્યક્તિ ખુબ પ્રગતી કરશે અને ડાબી બાજુ રહેલું તલ નિરાસા પૂર્ણ જીવનનું સુચન કરે છે.

જો નેણ બાજુ ક્યાય તાલ હોય તો તે એવું પ્રતિક છે કે તે વ્યક્તી ખુબ જ યાત્રા કરે છે. આ સાથે જમણી બાજુ ત્યાં તાલ હોય તો તે સુખી દામ્પત્ય નું પ્રતિક છે અને ડાબી બાજુ તલ હોય તો તે દુખી દામ્પત્ય જીવનનું પ્રતિક હોય છે. સાથે મેના વિચાર પણ ખુબ જ સંકુચિત હોય છે.

આ શિવાય જે જાતકને આંખ ની પાપણ માં તાલ હોય તેવા વ્યક્તિ ને ખુબ જ સંવેદન સીલ માનવામાં આવે છે. સાથે જો ત્યાં ડાબી બાજુ તાલ હોય તો એવું માનવામાં આવે છે કે તે સ્ત્રી સાથે વધુ અનબન થઇ શકે છે.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ

ખાસ નોંધ : આ લેખ ઉંડાન નેટવર્ક ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.

આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here